<<= Back
Next =>>
You Are On Question Answer Bank SET 575
28751. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?
Answer: અમદાવાદ
28752. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી?
Answer: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
28753. ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ?
Answer: જનરલ માણેકશા
28754. કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો.
Answer: અવિનાશ વ્યાસ
28755. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?
Answer: સૂર્ય
<<= Back
Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use | Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions