<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 485

24251. હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું?

Answer: વિનોદ કિનારીવાલા

24252. લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે?

Answer: પંચવટી યોજના

24253. કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે?

Answer: નખત્રાણા

24254. ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ?

Answer: અઝીમ પ્રેમજી

24255. ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ?

Answer: ઉકાઇ બંધ

24256. વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડ ખેલાડીનું નામ જણાવો.

Answer: ગીત શેઠી

24257. ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે?

Answer: પાંચ

24258. ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે?

Answer: જૂનાગઢ
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions