<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 431

21551. ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી?

Answer: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર

21552. કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?

Answer: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

21553. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઈસબગુલ પાકે છે ?

Answer: મહેસાણા

21554. ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઇ હતી ?

Answer: ભકત વિદૂર

21555. ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?

Answer: વલય પરીખ

21556. ગુજરાતનાં ગામોમાં ચોવીસ કલાક વિજળી કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?

Answer: જયોતિગ્રામ યોજના

21557. બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે?

Answer: સંજય લીલા ભણસાલી

21558. ભારતમાં બે જુદી - જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું ?

Answer: ગુજરાત

21559. ‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ કોણ ગણાય છે?

Answer: નરસિંહરાવ દિવેટીયા

21560. દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી?

Answer: અબ્બાસ તૈયબજી
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions