<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 373

18651. સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એવો અમદાવાદનો ભદ્રનો કિલ્લો બાંધવામાં કેટલા વર્ષ લાગ્યા હતા?

Answer: ૭ વર્ષ

18652. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે?

Answer: ગાંધીનગર

18653. ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?

Answer: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો

18654. કવિ ભાલણે ‘નળાખ્યાન’ ની રચના કયા સંસ્કૃત ગ્રંથોને આધારે કરી હતી?

Answer: નૈષધીય ચરિત અને નલચંપૂ

18655. હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ?

Answer: ભરત દવે

18656. ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો?

Answer: વલસાડ

18657. ૧૮૪૪માં ગુજરાતમાં સ્થપાયેલી સૌપ્રથમ અંગ્રેજી શાળાના હેડ માસ્ટર કોણ હતા?

Answer: દાદોભા પાંડુરંગ

18658. ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ?

Answer: અમદાવાદ

18659. સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે?

Answer: ગુણસુંદરીની કુટુંબજાળ

18660. ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ?

Answer: ભોગાવો
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions