<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 343

17151. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે?

Answer: વૈદ્ય મેટ્રીક્સ

17152. છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો.

Answer: મેદાની રમતો

17153. અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?

Answer: કાપડ સંશોધન-અમદાવાદ

17154. સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે?

Answer: સ્નુકર

17155. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી?

Answer: રમણભાઇ નીલકંઠ

17156. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે?

Answer: મહાદેવભાઇ દેસાઇ

17157. કવિ કાન્તનું મૂળ નામ શું છે ?

Answer: મણિશંકર રત્નજી ભટ્ટ

17158. વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે?

Answer: ખત્રિયાણી

17159. કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં?

Answer: જીતેન્દ્ર જટાશંકર રાવલ

17160. ગુજરાતમાં પ્રથમ ટેક્ષટાઈલ મીલના સ્થાપક કોણ હતા?

Answer: રણછોડલાલ છોટાલાલ

17161. ‘ધોબીનો કૂતરો, નહીં ઘરનો કે નહીં ઘાટનો’ કહેવતના રચયિતા કોણ છે?

Answer: શામળ ભટ્ટ

17162. ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ?

Answer: ૧૯૨૩-સુરત

17163. ‘મેરે તો ગિરધર ગોપાલ’ પદ કોણે લખ્યું છે ?

Answer: મીરાંબાઈ

17164. સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિયુકત કરાયેલા સેનાપતિ સાજને ઇ.સ. ૧૧૧૩માં કોને હરાવીને સોરઠ પર પાટણનું આધિપત્ય સ્થાપ્યું?

Answer: રા’ ખેંગાર બીજો
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions