<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 209

10451. જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી?

Answer: મૃદુલા સારાભાઈ

10452. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ?

Answer: ઇ.સ. ૧૯૭૩

10453. ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ?

Answer: પથિક મહેતા

10454. દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?

Answer: અમદાવાદ ઇ.સ.૧૯૬૩

10455. ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે?

Answer: ચાર

10456. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?

Answer: ભૂમાનંદ સ્વામી

10457. ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?

Answer: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮

10458. અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા?

Answer: પૂનાની યરવડા જેલ

10459. ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે?

Answer: ૧૭ જિલ્લાના વનવિસ્તાર

10460. સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે?

Answer: ધરતીની આરતી

10461. લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું હતુ?

Answer: ડૉ. એસ. આર. રાવ

10462. ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે?

Answer: ગુજરાત

10463. હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું?

Answer: ચાંગદેવ

10464. ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?

Answer: માધવસિંહ સોલંકી

10465. ‘સોક્રેટિસ’ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે?

Answer: મનુભાઈ પંચોળી (દર્શક)

10466. એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે?

Answer: ૩૦ કિલો

10467. ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?

Answer: દિનેશ ભીલ

10468. વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ?

Answer: ખંભાતનો અખાત

10469. ‘જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું?

Answer: મીરાં

10470. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે?

Answer: ૬૭ સેમી

10471. માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે?

Answer: ફિરોજી માખીમાર

10472. નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ?

Answer: ચંદ્રકાન્ત બક્ષી

10473. ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?

Answer: સમઢિયાળા (જિ. ભાવનગર)

10474. ‘જૂનું તો થયું રે દેવળ...’ પદ કોનું છે ?

Answer: મીરાંબાઈ

10475. ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે?

Answer: પશ્ચિમ

10476. ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓના નામ જણાવો.

Answer: નર્મદા અને તાપી

10477. ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ?

Answer: મામલગાર કોયલી

10478. અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી?

Answer: ડાહ્યાભાઇ ઝવેરી

10479. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ?

Answer: હાથમતી

10480. અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી?

Answer: નરસિંહ માહ્યરો

10481. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?

Answer: બાલાછડી

10482. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ?

Answer: ખેડા સત્યાગ્રહ

10483. ડાંગ જિલ્લામાં કયું પ્રસિદ્ધ ગિરીમથક આવેલું છે ?

Answer: સાપુતારા

10484. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?

Answer: ઉમાશંકર જોષી

10485. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?

Answer: વડોદરા

10486. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ?

Answer: શેત્રુંજય

10487. વડોદરાના કયા બંધુઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન જમાવ્યું છે?

Answer: ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ

10488. કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે?

Answer: સંસ્કૃતિ

10489. અડાલજની વાવની લંબાઇ કેટલી છે ?

Answer: ૮૪ મીટર

10490. પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ?

Answer: અપભ્રંશ

10491. નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?

Answer: સંત પૂજય શ્રી મોટા

10492. સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?

Answer: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર

10493. ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ?

Answer: ઉંઝા

10494. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ?

Answer: અંકલેશ્વર

10495. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?

Answer: શ્યામજીકૃષ્ણ વર્મા

10496. અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું?

Answer: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ

10497. ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી?

Answer: મીઠા
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use | Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions