Gujrati-GPSC-GK Related Question Answers

101. ઓખાહરણના સર્જકનું નામ શું છે ?






102. ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ?






103. ગુજરાત પ્રોહીબીશન એકટનો ભંગ કરનાર વ્યક્તિ સામે કઇ કલમ હેઠળ જામીનગીરી લઇ શકાય ?






104. ચુંટણી કમિશ્નરને કોની ભલામણથી હટાવી શકે છે ?






105. ભારતની સંસદનું કાયમી ગૃહ કયું ગણાય છે ?






106. ઇન્ડીયન પીનલ કોડમાં કઇ કલમોમાં સૈન્યને લગતી જોગવાઇઓ કરવમાં આવેલ છે ?






107. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કોણ કરે છે ?






108. આ દેશની ધરતી ઉપર કયો ઉપદેશ આપવામાં નથી આવ્યો ?






109. ભારતીય એવીડન્સ એકટના કાયદા મુજબ નીચેનામાંથી કઇ બાબત ઇલેકટ્રોનીક સાક્ષી પુરાવો ગણાય છે ?






110. એક માણસ લુચ્ચો દેખાય છે – આ વાકયમાં પુરક પદ લુચ્ચો છે ?











111. સુધાકર સમાનાર્થી શબ્દ જણાવો.











112. શેઠની શિખામણ ઝાંપા સુધી






113. પંદર દિવસમાં એકવાર પ્રગટ થનાર






114. ‘સૌરાષ્ટ્રનું પેરીસ’ તરીકે કયુ શહેર ઓળખાય છે?






115. નીચેનામાંથી કઇ કહેવત નથી.






116. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઇ ધાતુનો પરીચય ન હતો ?






117. વિશ્વમાં સૌથી વધારે રબર કયા દેશમાં પેદા થાય છે ?






118. ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા હેઠળ કોઇ વ્યકિતએ ગુનો કર્યા ન હોય પરંતુ ગુનો કરે તેવી શકયતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઇ શકાય ?











119. કયા રાજયમાં તાંબાનો મોટો ભંડાર છે ?






120. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ ?






121. પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?






122. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?






123. રાષ્ટ્રચિહનમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે?






124. ક્રીમીનલ પ્રોસીજર કોડ હેઠળ પોલીસ કેવી રીતે ધરપકડ કરી શકે છે ?






125. હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ?






Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions