Gujrati-GPSC-GK Related Question Answers

76. જળકમળ છોડીને જાને બાળા..... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.






77. ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો






78. તાપી નદી પર કઈ ૨ યોજનાઓ કાર્યરત છે?






79. ક્રીમીનલ પ્રોસીજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીના વધારેમાં વધારે કેટલા દિવસના રીમાન્ડ માંગી શકે છે ?






80. બંધારણ માન્ય 22 ભાષાઓની યાદી ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે ?






81. " આભ તુટી પડવુ " રૂઢિપ્રયોગનો અર્થ શોધો.






82. સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજુરીને આધીન છે ?






83. પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ?











84. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઇ ટેકરીઓ આવેલી છે ?






85. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ?






86. ગુજરાતી સાહિત્યકાર ગૌરીશંકર જોષીનું તખલ્લુસ (ઉપનામ) કયું છે ?






87. ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે ?






88. પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ છે ?






89. ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે ?






90. ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન કયારે પ્રસ્તુત ગણાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?






91. મોઢેરાનું સુર્ય મંદિર કોના સમયમાં બંધાયુ હતું ?






92. મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.






93. એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?






94. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઇ છે ?






95. નીચેનામાંથી કયું ઘટકતત્વ હાઇકુમાં આવતું નથી.






96. ભારતીય એવીડન્સ એકટની કઇ કલમ હેઠળ થયેલ કબુલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારીત સાબિત કરી શકાશે ?






97. નગાધિરાજ કોને ઉદ્દેશીને લખાયું છે?






98. અનુસૂચિત જાતિ અને જનજાતિના કાયદાની ન્યાયિક પ્રક્રિયા કલ અદાલતમાં ચાલે છે ?






99. ઇન્ડીયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઇ કલમમાં આપેલી છે ?






100. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે ?






Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions