Go To Top Reset
Gujrati-GPSC-GK Related Question Answers
3. રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ?
20 18 15 16 NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
5. કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ?
ફેર તપાસ ઉલટ તપાસ સરતપાસ કબૂલાત NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
8. નીચેનામાંથી કઇ પધ્ધતિ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઇ શકે છે ?
કાવતરૂ રચીને હથિયારો આપીને ઉશ્કેરણીથી આપેલ તમામ NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
9. ‘વાસુકી’ અને ‘શ્રાવણ’ એ કોના ઉપનામ છે?
ઉમાશંકર જોશી પ્રેમાનંદ કનૈયાલાલ મુનશી બળવંતરાય ક. ઠાકોર NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
10. " વાડ ચીભડાં ગળે " કહેવતનો અર્થ દર્શાવવો.
પોલીસ ચોરનો સાથ આપે. રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઇએ વાડની બાજુના ચીભડાં વાડ ગળી જાય રક્ષક જ ભક્ષક બને NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
12. રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ?
ઉત્તર પશ્ચિમ પૂર્વ દક્ષિણ NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
13. આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરેલી કબુલાત કયારે માન્ય ગણાય છે ?
પોલીસ અધિકારી સમક્ષ કબુલાત કરી હોવી જોઇએ મેજીસ્ટ્રેટ સમક્ષ કબુલાત કરી હોવી જોઇએ પબ્લિક પ્રસીકયુટર સમક્ષ કબુલાત કરી હોવી જોઇએ આરોપીની બુલાત રીસેસ સિવાયના સમયે હોવી જોઇએ NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
14. ભ્રષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ બેન્કર શા બાબતથી બંધાયેલી છે ?
બેંકમાં ખાતું હોય તેને સહાય કરવા બાબત આર.બી.આઇ.ની ગાઇડ લાઇન પ્રમાણે સહાય કરવા બાબત પોલીસ અધિકારીને સહાય કરવા બાબતમાં ઉપરના (A) અને (C) NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
16. રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ઉધતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલીયા NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
17. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ " યાચક " નો વિરૂધ્દ્રાર્થી છે ?
દાતા શેઠ દેનાર શ્રીમંત NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
18. ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?
પોલીસ સબ ઇન્સ્પેકટર પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક ઉપરના તમામ NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
19. ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા અન્વયે સેશન્સ અદાલત આરોપીને કયારે રાજયના ખર્ચે વકીલ પૂરો પાડે છે ?
આરોપી વૃધ્દ્ર હોય આરોપી પાસે નાણાં ન હોય આરોપી સાચો હોય આરોપી અપંગ હોય NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
20. આપેલ વાકયમાંના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ "જાતિવાચક સંજ્ઞા" દર્શાવે છે?
પર્વત હવા ઉંચા ઉપર NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
21. આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?
યમાતા રાજભાન સલગા ગાન જયરામા તાલભાસ રામા ભાનતાલ સગજય ગાલ સનભાજરા તામાય NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
22. મને બોલાવે ઓ ગિરનાર તણાં મૌન શિખરે આ પંકિત છંદ જણાવો.
શિખરણી પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
23. જયારે કોઇ અસ્થિર મગજની વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તે અંગે ઇન્ડીયન પીનલ કોડમાં શું જોગવાઇ કરવામાં આવેલ છે.
ગુનો બને છે ગુનો બનતો નથી અડધી સજાની જોગવાઇ છે. ઉપરના એક પણ નહિ NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
24. ઝેર તો પીધાં છે જાણી જાણી’ કૃતિના સર્જક કોણ છે ?
મીરાંબાઇ રઘુવીર ચૌધરી મનુભાઇ ત્રિવેદી મનુભાઇ પંચોલી ‘દર્શક’ NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
25. ભારતીય એવીડન્સ એકટની કઇ કલમમાં ગૌણ પુરાવાને પણ સ્વીકૃતિ આપવામાં આવી ?
કલમ- 65 કલમ -68 કલમ -60 કલમ -72 NULL
Disscuss This Question & Answer Add Tags Report Error Show Marks
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
Powered By:Omega Web Solutions © 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions